હવે મળીશું સાયબરસફર પર…!

આ બ્લોગ હવે બંધ થાય છે, હવે આપણે મળીશું www.cybersafar.com પર.

કયા સ્તરે ઉતરી રહ્યાં છે આપણાં અખબારો?

- હિમાંશુ કીકાણી
એક અખબારનો સાચો ધર્મ શો? સામાન્ય રીતે એવું કહેવાય છે કે સમાજમાં જે કંઈ બનતું હોય તેનું પ્રતિબિંબ સમાજને ધરવું એ સાચો અખબારી ધર્મ. દર્પણ ક્યારેય ખોટું નથી બોલતું. અરીસો તેને જે દેખાય છે એનું જ પ્રતિબિંબ આપે છે. એમાં એ પોતાનો કોઈ રંગ, કોઈ વિરુપતા કે કોઈ મંતવ્ય ઉમેરતો નથી. અખબાર પણ [...]

ભાષાપ્રેમથી સભર સંગીત

સંગીતમય મુન્શી પરિવાર સાથે થોડો સમય- હિમાંશુ કીકાણી
એક રવિવારે પુસ્તકમેળામાં…થોડા સમય પહેલાં, અમદાવાદમાં એક પુસ્તકમેળો યોજાયો હતો. પુસ્તકો સાથે કેસેટ્સ અને સીડીઝના પણ કેટલાક સ્ટૉલ હતા. મેળામાં ફરતાં ફરતાં, એક બહેન તેમના કોઈ સંબંધી સાથે વાતચીત કરતાં હતાં તેના શબ્દો કાને પડ્યા, ‘‘તમારે નાનાં છોકરાંને મઝા પડે એવું કંઈ લેવું હોય તો ‘મેઘધનુષ’ કેસેટ લો. [...]

જીવનનો આનંદ લૂંટો…

તમે ક્યારેય અરીસામાં તમારા અત્યંત થાકેલ અને ગ્લાનિમય ચહેરાને ધ્યાનથી જોયો છે? ક્યારેક જોશો તો સમજાશે કે જીવન પાસેથી જે મેળવવાનું છે તે તમે મેળવવું ભૂલી ગયા છો. તમારા અત્યંત ધમાલભર્યા જીવનમાં તે તમે ભૂલી ગયા છો.પણ યાદ રાખજો, બધું રાહ જોઈ શકે છે, પણ આ ઝપાટાબંધ વહી જતું જીવન કોઈની રાહ જોતું નથી. તમે [...]

આપણી ગુજરાતી ભાષામાં આઈટી!

- સમીર સંઘવી અને હિમાંશુ કીકાણી
ગુજરાતી ભાષામાં ઈન્ફર્મેશન ટેક્નોલોજીનું ભાવિ કેવું? આ સવાલ ખરેખર તો એમ પૂછાવો જોઈએ કે ગુજરાતી ભાષામાં ઈન્ફર્મેશન ટેક્નોલોજીનો સાચો ઉપયોગ ક્યારે?
આપણી ભાષામાં આપણે આઈટીનો ઉપયોગ તો શરૂ કર્યો છે, પણ હજી બહુ સીમિત હદે. ખરેખર તો અંગ્રેજીમાં પણ આઈટી કે ઈન્ટરનેટનો હજી આપણે પૂરેપૂરો ઉપયોગ કરતા થયા નથી. જે કંઈ [...]