નવા વર્ષે આટલું પ્રોમિસ આપશો?

2007નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. નવું વર્ષ નવા વિચારો અને નવી દિશાઓ લઈને આવશે. એક વર્ષ પૂરું થવાનું હોય અને નવું વર્ષ દસ્તક દઈ રહ્યું હોય ત્યારે માહોલ જ કંઈક એવો થઈ જાય છે કે આપણને કોઈને કોઈ નવી પહેલ કરવાનો વિચાર થઈ આવે છે. આપણે નવા વર્ષમાં આમ કરીશું કે તેમ કરીશું એવાં [...]