પી. સાઇનાથઃ પત્રકારત્વનું એક વ્યક્તિનું ઇન્સ્ટિટ્યૂશન

ભારતના એક પત્રકાર પલાગુમ્મી સાઇનાથની ગયા અઠવાડિયે પત્રકારત્વ, સાહિત્ય અને ક્રિએટિવ કોમ્યુનિકેશન આર્ટ્સની કેટેગરીમાં નોબેલ એવોર્ડની સમકક્ષ ગણાતા ૨૦૦૭ માટેના રેમન મેગ્સેસે એવોર્ડ માટે પસંદગી થઈ. પી. સાઇનાથ સાથે બીજા છ મહાનુભાવોની પણ વિવિધ કેટેગરી માટે પસંદગી થઈ છે, પણ સાઇનાથ એકમાત્ર ભારતીય છે.
કોણ છે આ પી. સાઇનાથ?
બહુ અલગ અલગ રીતે એમની ઓળખ આપી [...]