ઉપયોગ અગાધ છે, એક વાર ટ્રાય તો કરી જુઓ
યુનિકોડના આગમન પછી, ગુજરાતીમાં બ્લોગ્સની સંખ્યા અને ગુણવત્તામાં દેખીતો વધારો ને સુધારો થઈ રહ્યો છે. એક આગવું બ્લોગજગત હવે ગુજરાતીમાં પણ ધબકવા લાગ્યું છે ત્યારે, લગભગ બે વર્ષ પહેલાં કેવી સ્થિતિ હતી એ જાણવું રસપ્રદ બને તેવું છે. ગુજરાત સરકારનાં જુદાં જુદાં ખાતાં માટે ગુજરાતીમાં વેબસાઇટ્સ બનાવવાનો [...]
Filed under: ગુજરાતી અને આઇટી | 2 Comments »