સહિયારું સર્જન (http://sarjansahiyaaru.wordpress.com/2007/07/27/sarjankriya46_shu_lakhu/ ) ખરેખર કેવી મજાની પ્રવૃત્તિ છે, એનો અનુભવ હમણાં થયો. દર અઠવાડિયે એમાં એક પંક્તિ કે વિચાર આપવામાં આવે અને પછી એના પર કવિતા, ગઝલ લખવા આમંત્રણ આપવામાં આવે. હમણાં એનો એક મેઇલ આવી પડ્યો, વિષય હતો – શું લખું? ઘણા સમયથી મારા મનમાં ઘૂમરાતો એ જ સવાલ કોઈના તરફથી વાંચવા [...]
Filed under: કવિતા | 3 Comments »