આ બ્લોગ અને ’સાયબરસફર‘ ટૂંક સમયમાં આવશે એક નવા સ્વરૂપે... થોડી રાહ જુઓ!
‘સાયબરસફર’ ‘દિવ્ય ભાસ્કર’માં બુધવારે ‘કળશ’માં નિયમિત ચાલતી કૉલમ છે. ધ્યેય છે ટેક્નોલોજીમાં બહુ ઊંડા ઊતર્યા વિના, વધુ ને વધુ લોકોને ઇન્ટરનેટ સાથે દોસ્તી કેળવવામાં મદદરૂપ થવું.
આ લખાણોમાં સુધારા-વધારા-ઉમેરા (કે બાદબાકી!) સૂચવવા વિનંતી કેમ કે લેખક પોતે આઇટી એક્સપર્ટ નથી, માત્ર એક જિજ્ઞાસુ નેટસર્ફર છે!