સંસ્કૃત સુભાષિત

ram-26-3-7.jpg

કોઈ અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય. કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય.
કોઈ વ્યક્તિ એવી નથી જે અયોગ્ય હોય. માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે.

3 Responses

  1. સ્વાગત, મિત્ર! ગુજરાતી નેટ જગતને સમૃદ્ધ કરવામાં આપ જેવા સૌ મિત્રોનું હંમેશા સ્વાગત છે. અભિનંદનં!

    શુભેચ્છાઓ સહ … હરીશ દવે અમદાવાદ

  2. બહુ જબરી વાત કરી આ સુભાશીતથી.

  3. I LIKED THE THOUGHT…..IT IS IMPORTANT TO PUT THAT IN PRACTICE…

Leave a Reply